બિ પોઝિટીવ
જીવનમાં કંઇક પોઝિટીવ નીકળવાની આશા ક્યારે ના રાખવી જોઈએ?
- જ્યારે એચઆઈવીનો ટેસ્ટ આપ્યો હોય ત્યારે!
નર્સ અને બાબો
નર્સે બાબાને તપાસતી વખતે કહ્યું, ‘ચાલો ઊંડો શ્વાસ લો..શ્વાસ મુકો..ઊંડો શ્વાસ લો..શ્વાસ મુકો…
બોલો કેવું લાગે છે?’
બાબો : સુપર્બ! તમારું બોડી સ્પ્રે મસ્ત છે!
Advertisement